નર્મદા ડેમની સપાટીમા ક્રમશઃ વધારો નર્મદા ડેમની જળરાશીમાં આજે ૩૦,૫૮૩ ક્યુસેક પાણીની આવક – રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપળા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

નર્મદા ડેમના ઉપરવાસ-કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને લીધે આજે પણ તા.૩૧ મી જુલાઇ, ૨૦૧૯ ના રોજ નર્મદા ડેમની જળરાશીની આવકમાં ૩૦,૫૮૩ ક્યુસેકનો વધારો નોંધાવાની સાથે ડેમની સપાટી ગઈ કાલ ની સપાટી 121.99 મીટર થી વધી ને ૧૨૨.૦૪ મીટર રહેવા પામી છેઉપરવાસ મા થઈ રહેલા સારા વરસાદ ને પગલે નર્મદા ડેમ ની સપાટી ક્રમશઃ વધી રહીં છે

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •