દશામાં ની મૂર્તિઓ પાણીમાં ન ઓગળતા આમતેમ રઝડે છે. – ગૌરાંગ પંડ્યા.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

ચાઈનીઝ બનાવટ વાળી દશામાં ની મૂર્તિ થી ધાર્મિક લોકો ની લાગણીઓ દુભાઈ

ચાઈનીઝ બનાવટવાળી દશામાંની મૂર્તિ થી ધાર્મિક લોગોની લાગણીઓ દુભાઈ રહી છે ત્યારે દશામાં વ્રત પૂર્વે જ ધાનેરા માં ચાઈનીઝ બનાવટ વાળી દશામાંની મૂર્તિ ધૂમ વેચાણ થઇ રહ્યું છે દસ દિવસ પછી આ ચાઈનીઝ માટીની મૂર્તિઓ આમ તેમ રઝળતી અને તે જોઈ ધાર્મિક લોકો ની લાગણી દુભાઈ રહી છે . ટૂંક જ સમય માં દશામાંના વ્રતની શરૂઆત થઇ રહી છે ત્યારે લોકો ખુબજ ઉત્સાહ સાથે દશામાં ના વ્રત કરે છે અને દસ દિવસ સુધી માતાજી ની પૂજા અર્ચના કરે છે અને દશમાં દિવસે માતાજીની મૂર્તિને પાણીમાં વિસર્જન કરે છે પહેલા લોકો જાતે માટીની મૂર્તિ બનાવતા અને અને દસ દિવસ સુધી પૂજા અર્ચના કરી પાણી માં વિસર્જન કરતા અને મૂર્તિ પાણી ઓગાળી પણ જાતિ પરંતુ આજે સમગ્ર શહેર માં ચાઈનીઝ બનાવટ વાળી દશામાં ની મૂર્તિ ઓ વધી રહી છે ત્યારે લોકો દસ સુધી પૂજા અર્ચના કરી દસમા દિવસે પાણી માં વિસર્જન કરે છે ને તે મૂર્તિ પાણી માં ન ઓગળતા આમ તેમ દશામાં ની મૂર્તિ રઝળે છે અને આ જોઈ ધરમૂક લોકો ની અસ્થાને ઠેસ પ્હોછે ત્યારે તંત્ર આ બાબતે જાગૃત બને તેવી લોક માંગ ઉઠવા પામી છે

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •