અમદાવાદ* કાલે તીન તલાક બિલ પાસ થયું ને આજે સામે આવી તીન તલાકની ઘટના..સંજીવ રાજપુત

સમાચાર આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ

અમદાવાદ: કાલે દિલ્હી રાજ્યસભામાં ટ્રિપલ તલાકનું બિલ મંજુર થયું અને દેશભરની મુસ્લિમ મહિલાઓએ આનંદ વ્યક્ત કર્યો તયારે અમદાવાદ શહેરમાં આજે પ્રેમ દરવાજા ખાતે એક પરણિત મહિલાને તીન તલાક આપતા પોતે આપઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરિણીતા છોકરીએ પતિ અને સાસરિયા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •