પૈસા માટે સની લિયોની નો ભાઈ પોતાની બેન ના પોસ્ટર નો ઉપયોગ કરતો હતો – ગૌરાંગ પંડ્યા

સમાચાર આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત

મુંબઇ,
સની લિયોનનું જીવન ખુલ્લી કિતાબ જેવું છે. ભલે બાળપણમાં સ્કૂલમાં મુશ્કેલીઓ પડી હોય કે એડલ્ટ ફિલ્મોમાં એન્ટ્રીની કહાની હોય તેનાં જીવનનાં દરેક પ્રસંગ આપણી સામે છે. દરેક લોકો જાણે છે કે, સનીએ તેની મરજીથી એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. તેની એન્ટ્રી પણ હિટ રહી અને દરેકને પછાડીને તેને ટોપ પોઝિશન મેળવી. આ બધાની વચ્ચે સની પર પૈસામો વરસાદ થઇ રહ્યો હતો. સાથે જ તેનાં ભાઇએ તેના પોકેટ મનીનો ખર્ચો કાઢવા પણ સનીને જ સાધન બનાવી.
આ વાતનો ખુલાસો સનીનાં ભાઇ સંદીપ વોહરાએ કર્યો છે. સનીની વેબસિરીઝ ‘મોસ્ટલી સની’માં આ દર્શાવવામાં આવ્યું છે. સંદિપ કહે છે કે, તેણે સનીનાં ઓટોગ્રાફથી ખુબ પૈસા કયા છે. તેની આ તરકીબ અંગે સંદીપે કÌšં કે, જ્યારે તે હોસ્ટલમાં રહેતો હતો ત્યારે તેનાં રૂમમાં સનીનું સાઇન કરેલું પોસ્ટર લગાવી રાખતો. જ્યારે પણ કોઇ સનીનું ફેન રૂમમાં આવતું તો તે પોસ્ટર જાઇને ઇમ્પ્રેસ થઇ જતું. બસ પછી શું તે પોસ્ટર માટે પૈસા ઓફર કરવા લાગતો. થોડો સમય ના પાડીને સંદીપ તે પોસ્ટર વેચી દેતો.એક પોસ્ટર ગયા બાદ સંદીપ રૂમમાં બીજુ પોસ્ટર લગાવતો. સંદીપ આ વાત આજે જણાવતા પોતાનાં પર ખુબ હંસે છે.
આપને જણાવી દઇએ કે, સની અને તેનાં ભાઇ સંદીપની બોÂન્ડંગ ખુબજ ખાસ છે. સનીએ તેનું નામ પણ ભાઇથી જ ચોર્યુ છે. ખરેખરમાં સનીનાં ભાઇ સંદીપને ધરમાં બધા સની કહીને જ બોલાવતા હતાં. જ્યારે તેણે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી તો કરનજીતને નવાં નામની જરૂર હતી. જ્યારે તેને નામ પુછવામાં આવ્યું તો તેનાં મનમાં સૌથી પહેલું નામ સની જ આવ્યું.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •