ફિલ્મી અંદાજમાં ગઝલનો આનંદ આપતા live in concert યોજાયો.

સમાચાર આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત મનોરંજન

આશ્રમ રોડ પર
બાઆવેલા દિનેશ
હોલ માં તાજેતરમાં રાતના
8.30 વાગે ગઝલ ક્લબ
અને શામ-એ-ગઝલ
દ્વારા ની નૌશહદ લાઈવ ઈન
કોન્સર્ટ યોજાયું હતું. જેમાં
ડૉ.મિતાલી નાગ, મ્યુઝિક
હેસિસ ક્રિશ્ચન ટીમ દ્વારા
કરવામાં આવ્યું હતું. આ
કોન્સર્ટ માં કલાકારોએ લક્ષ્મી
અંદાજમાં ગઝલોની પ્રસ્તુતિ
કરવામાં આવી હતી. આ
કાર્યક્રમમાં બોલિવડ ક્નિોની
ગઝલો દર્શકો સમક્ષ રજૂ કરી
હતી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •