કાંકરિયા એડવેન્ચર પાર્કમાં રાઈડ તૂટવાનો મામલો Amc ખાતે કોંગ્રેસ ના ઉગ્ર દેખાવો બેનર-પોસ્ટર દર્શાવી મેયરના રાજીનામાની કરી માંગ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ સમાચાર

કાંકરિયા એડવેન્ચર પાર્કમાં રાઈડ તૂટવાનો મામલો

Amc ખાતે કોંગ્રેસ ના ઉગ્ર દેખાવો

બેનર-પોસ્ટર દર્શાવી મેયરના રાજીનામાની કરી માંગ

મૃતકોના પરિવાર ને રૂ.5 લાખ અને ઘાયલોને રૂ.1 લાખ નું વળતર આપો- વિપક્ષ

કોંગ્રેસના કોર્પોરેટરોના ભાજપ સાશકો વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર

AMC અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરવામાં આવે- વિપક્ષ નેતા

રિવરફ્રન્ટ પર રાઈડ અટકવાના બનાવ બાદ પણ તંત્રની આંખ ખુલી નથી- કોંગ્રેસ

શહેર માં ચાલતી આવી રાઈડ્સ અંગે ચોક્કસ નીતિ બનાવો – કોંગ્રેસ

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply