વિરમગામ ભાજપ યુવા મોરચાનો સદસ્યતા અભિયાન કાર્યક્રમ શિયાલ ખાતે યોજાયો ન્યુઝ વિરમગામ તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ના અમદાવાદ જિલ્લાના પ્રમુખ દિગ્વિજયસિંહ બારડ ની આગેવાની માં, આઈ.ટી ના પ્રમુખ મહર્ષિભાઈ દેસાઈ ,પૂર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ , લખુભા મોરી , તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ મફાભાઈ ભરવાડ , કારોબારી ચેરમેન પ્રમોદભાઈ પટેલ , સંગઠન ના મહામંત્રી કિરીટસિંહ ગોહિલ , રમેશભાઈ કોળી પટેલ ,યુવા મોરચા ના પ્રમુખ વિક્રમભાઈ ઠાકોર અને તેમની ટીમ , શહેર યુવા મોરચા પ્રમુખ હિતેશભાઈ મુનસરા અને તેમની ટીમ , તથા ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો અને કાર્યકર્તાઓ ની હાજરી માં વિરમગામ યુવા મોરચા નો સદસ્યતા અભિયાન કાર્યક્રમ શિયાલ ખાતે યોજાયો હતો. મોટી સંખ્યામાં યુવાનો ભારતીય જનતા પાર્ટી માં જોડાયા હતા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply