*”અષાઢી બીજ”*

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત ધાર્મિક ભારત મનોરંજન

142 મી રથયાત્રા આપને અને આપના પરિવાર ને *”સુખ, શાંતિ સમૃદ્ધિ”* આપનારું બની રહે એવીઆપને અને આપના પરિવાર ને મારી અને મારા પરિવારની હાર્દિક શુભેચ્છાઆજ રોજ રથયાત્રાના પાવન અવસર નિમિત્તે રથયાત્રા મા ખાડિયા એરીયા પ્રેસિડેન્ટ ફૈયાઝ ભાઈ અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કુણાલભાઈ સોની એ રથયાત્રા માં જતા ભક્તો ની સેવા કરી.દરેક ભાવિક ભકતો અને પોલીસ માટે પાણી ની બોટલ અને આઈસ્ક્રીમ નુ વિતરણ રાખવામાં આવ્યુ હતુ અને સાથે માણેક ચોક વેપારી મિત્ર મંડળ તરફથી રાખવામાં આવ્યુ હતુ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply