શ્રી જગન્નાથજીની ૧૪૨ મી રથયાત્રા નિમિતે કોમી એકતાનાં પણ થયાં દર્શન.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

#શ્રી_જગન્નાથજી_ની_૧૪૨_મી_રથયાત્રા નિમિતે આજે શાહપુર રંગીલા પોલીસ ચોકી પાસે કોમી એકતા વધુ મજબૂત બને તેના ભાગ રૂપે શાંતિ ના દૂત કબુતર ઉડાવામા આવ્યા હતા આ પ્રસંગે દરીયાપુર વિઘાનસભાના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ,મુસીપલ કાઉન્સિલર મોનાબેન પ્રજાપતિ અમદાવાદ શહેર કોંગ્રેસ ના મહામંત્રી ગુલામફરીદ શેખ સાબિર બોથમ મયુદ્દીન અજમેરી યુસુફ માર્ટીન ભુરાબાપુ ભુપેશ પ્રજાપતિ આસીફ અન્ના પપુભાઈ તથા સૌ #હિન્દૂ_મુસ્લિમ_ભાઈઓ દ્વારા રથયાત્રા નુ હાર્દિક સ્વાગત કરવામા આવ્યું.જગન્નાથ મંદિર ના #મહંત_શ્રી_દિલીપદાસજી_મહારાજ ને # શાલ ઓઢાડી અને શાંતિ ના દૂત કબુતર ઉડાવિયા હતા તેમનુ સ્વાગત કરવામા આવ્યું.અને શાહપુર રંગીલા પોલીસ ચોકી ખાતે શાહપુર વિસ્તાર ના મુસ્લિમ યુવાનો સાબિર બોથમ અને ગુપ તરફથી છાસ અને પાણી નુ આયોજન કરવામાં આવ્યો હતો.Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply