યોગા સ્પર્ધા જવાહર નહેરુ ઇન્ડોર સ્ટેડિયમ ચેન્નાઇ ખાતે યોજાઈ, જેમાં અમદાવાદનાં વિદ્યાર્થીઓએ મેડલ મેળવ્યા.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ

યોગા ચેમ્પિયનશિપ યોગા સ્પર્ધા જવાહર નહેરુ ઇન્ડોર સ્ટેડિયમ ચેન્નાઇ ખાતે તારીખ 30/6/19 ના રોજ યોજાઈ ગઈ. આ સ્પર્ધામાં શ્રી હિરેન દરજી અને જીગ્નેશ મકવાણા ના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ યોગિક બૉય યોગા સ્ટુડિયો મણિનગર અમદાવાદ શહેરના ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં (1) વિવેક મહેતાએ હેન્ડ બેલેન્સ માં gold, કોમન કેટેગરી માં ગોલ્ડ (2) ક્રિશા વ્યાસએ કોમન કેટેગરી માં ગોલ્ડ, બેકવર્ડ માં સિલ્વર (3) આશ્કા પટેલ આર્ટીસ્ટિક યોગામાં ગોલ્ડ,બેક વોર્ડ માં બ્રોઝ (4) દેવાંશી શ્રીમાળીએ બેકવર્ડ માં બૉન્ઝ હેન્ડ બેલેન્સ માં બ્રોન્ઝ (5) જીલ બંસલએ આર્ટીસ્ટિક યોગા માં સિલ્વર (6) વ્રજ મેવાડાએ ટ્વિસ્ટીંગ માં ગોલ્ડ મેડલ મેળવી ને ગુજરાત ની ટીમ વિજેતા થઇ.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •