ભારત અપરાધ એન્ડ માનવ અધિકાર ફરિયાદ નિવારણ સંધ દ્વારા ભાવનગરનાં વૃદ્ધાશ્રમના વડીલોના સાનિધ્યમા કલ્પવૃક્ષ સમાન આનંદના ગરબાનું આયોજન.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ભારત અપરાધ એન્ડ માનવ અધિકાર ફરિયાદ નિવારણ સંધ દ્વારા ભાવનગરમાં આવેલ વૃદ્ધાશ્રમ ના વડીલોના સાનિધ્ય મા કલ્પવૃક્ષ સમાન આનંદ ના ગરબા નું આયોજન કરેલ હતું તેમાં વિશેષ મેહમાન ભાવનગર મેયર શ્રી મનોજભાઈ મોરી તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા ઘણા બધા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભારત અપરાધ એન્ડ માનવ અધિકાર ફરિયાદ નિવારણ સંધ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કૃણાલ ભાઈ સોની ના નેતૃત્વમાં કરવામાં આવેલ હતો

ભાવનગર ની ઇન્ડિયા ક્રાઇમ ટીમ આ સમયમાં આ કલ્પવૃક્ષ સમાન આનંદ ના ગરબા નું આયોજન કર્યું હતું તે ખૂબ પ્રશંસનીય છે અત્યારના આ જમાનામાં લોકોને પિક્ચર , મનોરંજન ,પિકનિક નું આયોજન કરે છે પરંતુ ખરેખર જો આપણે આ પ્રકારના સામાજિક કાર્યક્રમ કરવામાં આવે તો પરિવાર મા સારા સંસ્કાર નો ઉછેર થાય જેથી કરીને આપણી સંસ્કૃતિ જળવાઈ રહે.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •