આવતા વર્ષે જગન્નાથજીની રથયાત્રામાં બદલાશે મામેરા નું સ્થાન

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત

ભગવાન જગન્નાથની 142 મી રથયાત્રા ને હોવી ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે આવતી સાલની જગન્નાથની રથયાત્રાના મામેરાનું સ્થાન બદલવામાં આવ્યું છે ત્યારે આ મામલા ને લઈને હજુ કોકડું ગુંચવાયું હોય તેમ લાગે છે

અમદાવાદમાં 142મી રથયાત્રા યોજવા જઈ રહી છે ત્યારે સરસપુર મોસાળમાં મામેરું આવતા વર્ષે ભગવાનની મૂળ જગ્યા એટલે કે ભલા ભગતની જગ્યા, વાસણ શેરીમાં યોજવામાં આવશે ઉલ્લેખનીય છે રણછોડરાય મંદિરના મહંત લક્ષમાનદાસજી મહારાજ ના જણાવ્યા અનુસાર આગામી143 મી રથયાયાત્રા નું મામેરું તેના મૂળ સ્થાન વાસણશેરી સરસપુરમાં યોજવામાં આવશે તથા મહારાજ દ્વારા ઇતિહાસ જણાવતા કહ્યું હતું કે રણછોરાય ભગવાન લોકવાયકા અને ઇતિહાસ પ્રમાણે જોવા જઈએ તો ભગવાન અહીંયા પ્રગટ થયા હતા અને તેના કારણેજ માત્ર ભગવાન પ્રતીક સ્વરૂપ 15 દિવસ અહીંયા નવા રણછોડ મંદિર લાવવામાં આવે છે બાકી મહારાજ દાવો કહી રહ્યા છે કે ભગવાન અહીંયા જ વાસણ શેરીમાં જ રહે છે

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply