જગન્નાથ મંદિરમાંથી નીકળતી પરંપરાગત રથયાત્રાનાં પર્વ પહેલા અમદાવાદના મુસ્લિમ આગેવાનો દ્વારા જગન્નાથ મંદિર ની શુભેચ્છા મુલાકાત લેવાઈ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત મનોરંજન સમાચાર

આજ રોજ જગન્નાથ મંદિરમાંથી નીકળતી પરંપરાગત રથયાત્રાનાં પર્વ પહેલા અમદાવાદના મુસ્લિમ આગેવાનો દ્વારા જગન્નાથ મંદિર ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. અને મંદિર નાં મહંત દિલીપ દાસજી ની મુલાકાત લઈ આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે રફીકભાઈનગરી. ડોક્ટર નીતીન શાહ. તલ્હા મનસુરી. ફહીમ ખલીફા. કુતુબ શેખ. ઈમરાન વોરા.મકબુલ અંસારી.

મુન્નનાશેઠ તથા મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા…

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply