ભક્તિઝ યોગા દ્વારા હઠીસિંગ ની વાડીમાં કરાયું યોગનું સેલિબ્રેશન.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ વિશેષ

ભક્તિ યોગ ફેમિલી દ્વારા શુક્રવારે ઇન્ટરનેશનલ યોગ
દિવસનું સેલિબ્રેસન કરવામાં આવ્યું હતું. આ સેલિબ્રેસનમાં.
મિકિત શાહ, રૂપની શાહ, મનીષા શાહ, જિ s 11, તૃપ્તિ શાહ,
પ્રશાંત શાહ અને રાજશ્રી સામેલ હતા, દર વખતે કોઈને કોઈ
હેરિટેજ સાઇટ પર આ સેલિબ્રેશન કરવામાં આવે છે. એ જ
પરંપરાને જાળવી રાખીને આ વખતે હઠીસિંઘની વાડીમાં આ
સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •