અમદાવાદ હજું પાણીમાં ગરકાવ – પ્રતીક દરજી.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત
અમદાવાદમાં અચાનક ગઇકાલે આવેલા વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશન ની પ્રિમોન્સુન કામગીરી વિપુલ ધોઈ નાખી હતી અને માત્ર બે ઇંચ વરસાદ પડતા જ ચારેકોર પાણી ભરાણા હતા તેમજ અંડરબ્રિજ પણ ભરાઈ જવા પામ્યા હતા ત્યારે આજે સવારે નિર્ણયનગર નો અંડરબ્રિજ માં હજુ પણ પાણી જેમ ની તેમ પરિસ્થિતિમાં છે

Please send pics on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply