પ્રેમ : રાજેશ પરીખ,

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

because it meaty
દુનિયાના મહાન તત્વજ્ઞાની પ્રેમ વિષે ના મહાન ગ્રંથ લખી ગયા છે,
દુનિયામાં વસ્તી હજારો માનવ જાત, અલગ-અલગ ભાષા માં ચિતરાયેલા
પ્રેમના લેખ નથી સમજાતા વાંચીને, તે તો બસ મહેસુસ થાય છે
લાગણીની કોર જોડીને, મજબુત થાય છે પલકોની અલપ-ઝલપ આપ
લે મા, અનુભવાય છે હર એક ક્રિયા મા, વેદના, સંવેદના ના ઉઠતા દરેક
સ્પંદન માં એક ગતિથી અખ્ખલિત વહેતી હકારાત્મક ઉર્જા એટલે પ્રેમ,
નથી જરૂર સ્થળ, સહવાસ એક બીજા નો બસ કાફી છે એક ઉનો
નિશ્ચય પ્રથમ નજરે જોઇને, તે એક ક્ષણ આખી જિંદગી નો સહારો બની
જાય છે. અને પાખ્યા કરતા પામવાનો અહેસાસ ધર્મ, જ્ઞાત અને
સૌરમંડળ માં વિહરતા દરેક ગ્રહોને જડબાતોડ જવાબ આપતા કહે છે.
હટી જાઓ પ્રેમના ગણતરીબાજ પારખુઓ. “પ્રેમની શાહી સવારી
આવી રહી છે,” બંધન મા રાખી મુક્ત મને વિહળવા દે એનું નામ “પ્રેમ”

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply