અમદાવાદ : રાજેશ પરીખ

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

ઘણા વર્ષો પછી અમદાવાદ આવી રહેલો તે એક નવા અમદાવાદ ની
કલ્પના લઈને ઉતર્યો રેલ્વે સ્ટેશન ઉપર. પ્લેટફોર્મ સુધી ટ્રેન પહોચી
ત્યારે જ અમદાવાદ ની છબી ખરડાઈ ગઈ, રેલ્વે ના બે પાટા પાસે શોચ
ક્રિયા કરતો એક વર્ગ, ત્યાંથી નજર કરી અને વ્હાર આવ્યો તો પાન ની
પીચકારી થી લાલ થયેલા રોડ ઉપર, ગમે ત્યાં ઉભા રહેલા રીક્ષા વાળા,
રોડ ઉપર ઉભરાઈ ને આવેલું ગટરનું પાણી, ખૂલ્લામાં ટેબલ નાખીને
બેઠેલો વાળંદ, તેની બાજુમાં એકના એક તેલ થી તળાઈ રહેલા ભજીયા,
બાજુ માં જ ચા ની કીટલી અને બધાની સુવાસ ઉપર હાવી થયેલ સુલભ
શૌચાલય ની બદબુ તમારા શ્વાસોસ્વાસ માં પ્રસરી ગઈ અને તમને ૨૧મી
સદીના બદબુદાર અમદાવાદ થી ઉબકા આવવા લાગ્યા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply