અજીબ કશ્મકસ : રાજેશ પરીખ,

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ સમાચાર

અજીબ કશ્મકસ છે, બસ એનો એ જ માહોલ છે. એજ ધુળીયુ, ધોમધખતા
તાપ માં શેકાતું અમદાવાદ અને એજ ગરમી મા બાફ સાથે ઉમેરાયૅલી રાજકીય
ગરમી, એજ વાયદાઓનુ ગરમ બજાર, પોતાને હોશિયાર માનતો મુર્ખ મતદાતા,
ગરીબી, ભૂખ અને ભ્રષ્ટાચાર હટાવવાના ફરી એજ ખોખલા વાયદા સાથે,
ગધેડા ની પૂછડી માં ફટાકડાની સેર બાંધી હોય તેમ ફરી એક વાર અભણ,
ભ્રસ્તાચારી કે ચરિત્રહીન આવા જ કોઈક રૂપના મહોર માં છુપાયેલા
પ્રતિનીધિને, ના છૂટકે બટન દબાવીને બીજા પાંચ વર્ષ ગરીબી, ભ્રષ્ટાચાર અને
ભૂખ વધારવાનો અમૂલ્ય મોકો આપશે. જમીન ઉપર ઢસડાતા કીડા કરતાં પણ
બદતર હાલત કરી નાખી છે, રાજાશાહી ચલાવી-ચલાવીને લોકશાહી ને ખતમ
કરવા માટેના મૃત્યુપર્યત દોરહ મતદાતાના હાથમાં પકડાવી દીધું છે અને હત્યા
ને આત્મહત્યા સાબિત કરશે.
હેડીંગ હશે છાપાનું “લોકોએ લોકશાહીનું ગળું દાબ્યુ”
(એક ચુટાયેલા નેતા ની ડાયરી માંથી)

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply