*સાવધાન – જાહેર ચેતવણી* *ખાસ મહિલા – બહેન – દિકરી – બાળકો માટે સાવધાની*

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

*સાવધાન – જાહેર ચેતવણી*

*ખાસ મહિલા – બહેન – દિકરી – બાળકો માટે સાવધાની*

અગત્યની માહિતી
તમે કોઈ મોલ અથવા પાર્કિંગ કરવાની જગ્યામાં તેમજ ગમે ત્યાં તમને ઊભા રાખવામાં આવે ને પૂછે કે તમને કોઈ અત્તર પર્ફયુમ એટલે સુગંધ મા દિલચસ્પી રાખો છો અને તમને સૂંઘવા માટે એક સેન્ટ પેપર આપે છે તો *મહેરબાની કરીને ના સુંઘવું આ એક નવો કીમિયો છે*
કાગળ પર દવાઓ લગાડીને તમને સૂંઘાડવામા આવે અને તમને તે જ સમયે ચક્કર આવવા લાગશે આવું એટલા માટે કરે છે

કારણકે તેઓ અપહરણ કરી શકે, માલ સામાન ચોરી શકે એનાથી પણ વધારે બદતર કરી શકે છે.

આ કીમિયો કલકત્તામાં ત્રણથી પણ વધારે લોકપ્રિય મોલમાં થયેલ છે
અને સાત થી પણ વધારે છોકરીઓ ખોવાઈ ગયેલ છે

દરેક મિત્રો તેમજ કુટુંબના લોકો માટે આ મેસેજ ને આગળ મોકલાવો.

આ એક ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારી દ્વારા મળેલ માહિતી છે

આવેલ મેસેજ જાહેર જન જીવન ની હીત માં જારી કરેલ છે.

*सावधान रहें – सतर्क रहें।*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •