ગુજરાત સ્થાપના દિવસ ની હાર્દિક શુભકામના. જય જય ગરવી ગુજરાત – વિનય ભટ્ટ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

લાંબો ડગલો મુંછો વાંકડી
શિરે પાઘડી રાતી
બોલ બોલતો તોળી તોળી
છેલ છબીલો ગુજરાતી
તન છોટુ પણ મન મોટું
છે ખમીરવંતી જાતી
ભલે લાગતો ભલો ભોળો
હું છેલ છબીલો ગુજરાતી

ગુજરાત સ્થાપના દિવસ ની
હાર્દિક શુભકામના…..

…જય જય ગરવી ગુજરાત

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply