સમય જોવા ઘણીવાર જુએ, આમ,કરી બધા કલર કરે, બેલેન્સ હોય માંડ મિસ-કોલનું, ખોટાં-ખોટાં ફોકાનો છે, આ મોબાઈલનો…. હેલીક….

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કલા સાહિત્ય બિઝનેસ ભારત

આ મોબાઈલનો જમાનો છે..
ટ્રીન-ટ્રીન,ટ્રીન-ટ્રીન,
સાંભળ્યા વગર નથી લાગતો,
દિવસ મજાનો છે,
આ મોબાઈલનો…..
ફેસબુક હોય કે હોય મેસેન્ઝર,
વિડીઓ કોલ કે ઇન-કમિંગ ખાલી,
આજ નો યુવા,
મોબાઈલ માં ઘુડાણો છે,
આ મોબાઈલનો…..
રોડ હોય કે હોય ફૂટ-પાવડી,
ચાલે બાપનો સમજી બાપડી,
થઈ જાય અઝૂકતું ક્યારેક,
ખબર પડે ત્યારે સજાનો છે,
આ મોબાઈલનો…..
સમય જોવા ઘણીવાર જુએ,
આમ,કરી બધા કલર કરે,
બેલેન્સ હોય માંડ મિસ-કોલનું,
ખોટાં-ખોટાં ફોકાનો છે,
આ મોબાઈલનો….
હેલીક….

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •