ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ ની ઉજવણી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ સમાચાર

આજ રોજ ડૉ.બાબાસાહેબ આંબેડકરની ૧૨૮ મી જન્મ જયંતી નિમિત્તે કોંગ્રેસ પક્ષ ના યુવા નેતા શ્રી નીરવભાઈ બક્ષી એ યુવા કાર્યકરો સાથે ડૉ.આંબેડકર ચોક,દરિયાપુર ખાતે હાજર રહી ડૉ.બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ને હાર પહેરાવી ડૉ.બાબાસાહેબ આંબેડકર નું સન્માન કર્યું.Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •