“ભિખારી” – રાજેશ પરીખ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

બહુજ કરગરી ને, પગે પડીને, તેણે બધી મિલકત પોતાના
નામે કરાવી લીધી, પછી જ પિતાજી ને અંતિમ શ્વાસ લેવા
દીધા, અને આજે સ્મશાન માં તેમને અગ્નિદાહ આપીને,
તેમની રાખ ઘેર પહોચે તેવી વ્યસ્થા કરીને વ્હાર નીકળ્યા,
અને બે નાના ગરીબ છોકરા એ આજીજી કરી તમને,
સાહેબ, “કઈક આપોને.” બે દિવસ થી કંઈ જ નથી ખાધું,
અને તમે ઝટકો મારીને આગળ નીકળી ગયા, અને
બબડ્યા, કંઈ કામ ધંધો કરવો નથી.
ભિખારી સાલા” રાજેશ પરીખ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply