ગુજરાત પોલીસનું રાષ્ટ્રીય સ્તરે નામ રોશન કરનાર એ D.Y.S.P.ની “યુનિયન હોમ મિનિસ્ટર મેડલ ફોર એક્સલેન્સ ઇન ઇન્વેસ્ટિગેશન 2018” ના એવોર્ડ માટે પસંદગી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ સમાચાર

ગુજરાત પોલીસનું રાષ્ટ્રીય સ્તરે નામ રોશન કરનાર Dy.SP શ્રી એ.એ.સૈયદ તથા Dy.SP શ્રી પી.જી.જાડેજાની “યુનિયન હોમ મિનિસ્ટર મેડલ ફોર એક્સલેન્સ ઇન ઇન્વેસ્ટિગેશન 2018”
ના એવોર્ડ માટે પસંદગી થવા બદલ સમગ્ર પોલીસ ખાતાએ તેમને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply