ધોળકા વિધાનસભા મા સમાજના આગેવાન મુસ્તુફા મીયા મલેકે હાજરી આપતા તેઓનું મુસતનભાઈ લાટીવાલાએ સન્માન કર્યું હતું.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

ધોળકા વિધાનસભા કાર્યકર સંમેલન ધોળકા તળપદા બોર્ડીગ ખાતે યોજવામાં આવેલ જેમા ધોળકા મુસ્લિમ સમાજના આગેવાન શ્રી મુસ્તુફા મીયા મલેક એ હાજરી આપતા તેઓનું દાઉદી વ્હોરા સમાજ ના યુવાન આગેવાન શ્રી મુસતન ભાઈ લાટીવાલા એ ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું શ્રી મુસ્તુફા મીયા મલેક ની હાજરી થી કોંગ્રેસ પક્ષ ના કાર્યકરો મા ઉત્સાહ નુ વાતવરણ જોવા મળે છે

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •