? *‌શિવાલય પુનઃ નિર્માણ વ્યવસ્થાપન*? *‼શિવમ્ સર્વોપરી શાસનમ્‼*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

? *‌શિવાલય પુનઃ નિર્માણ વ્યવસ્થાપન*?

*‼શિવમ્ સર્વોપરી શાસનમ્‼*ની ક્રાન્તિકારી વિચાર ધારા થી
સમૃદ્ધ વૈદિક પ્રણાલી દ્વારા હિન્દુ સંસ્કૃતિને પુન: પ્રસ્થાપિત કરવાના શ્રેષ્ઠ ધ્યેય સાથે………..
*દેવાધિદેવ મહાદેવ ના*
*નાના-મોટા અપૂજિત અને જિર્ણ શિવાલયોનું પુનઃનિર્માણ કરીએ*
ચાલો સૌ સાથે મળી નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરીએ.
આ કાર્યના વિકાસ માટે આપના વિચારો, મંતવ્યો,સહકાર,સહયોગ અપક્ષિત છે.
આપ સર્વે ને નિવેદન છે કે…‌‌….
*દેવાધિદેવ મહાદેવના*
*અપૂજિત શિવાલયોના*
*જિર્ણોદ્ધાર માટે*
આપની જાણમાં હોય તેવા વિવિધ નાના-મોટા શિવ મંદિર અને શિવાલયોની માહિતી તેમજ સંપર્ક સુત્ર ની માહિતી મોકલી આપશોજી
આ કાર્યના વિકાસ માટે
*” શિવાલય પુનઃ નિર્માણ સંસ્થા* ”
ની રચના કરવાની હોય અને તેની સંચાલન વ્યવસ્થા માં આપને પણ જોડાવા માટે આમંત્રણ

ઉદેશ્ય અને હેતુઓ જાણવા સંપર્ક

કમલેશ જાની
9819186694.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •