કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનો સ્વીકાર. આતંકવાદ મુદ્દે મનમોહન કરતા મોદી ઘણાં કડક.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત રાજનીતિ સમાચાર

કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે સ્વીકાર કર્યો હતો કે આતંકવાદ મુદ્દે મનમોહન કરતા મોદી ઘણા કડક છે. દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ તથા પૂર્વ મુખ્યમંત્રીએ સ્વીકાર કર્યો કે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે 26 /11 જેવા મોટા હુમલા છતાં પણ પીએમ મોદી જેવા કડક પગલા નહોતા લીધા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •