ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ ઇન્ટરનેશનલ વિમેન્સ એચિવર્સ એવોર્ડનુસના “ઉષા પર્વ”નું આયોજન કરવામાં આવ્યું.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ ઇન્ટરનેશનલ વિમેન્સ એચિવર્સ એવોર્ડનુસના “ઉષા પર્વ”નું આયોજન થયેલ. જેમા ૧૮ બેનોને તેમના જીવનમાં પોતાના કાર્ય પરત્વે આપેલ નિષ્ઠા પૂર્વકની સેવાને ધ્યાનમાં રાખી એવોર્ડ એનાયત થયેલ.

જેમાં લગભગ ૧૮ નારીઓને તેઓશ્રી એ કરેલ જે તે ક્ષેત્રના યોગદાન બદલ બિરદાવવામાં આવેલ.

સોનલ મજમુદાર ને

નૃત્ય કલા ક્ષેત્રે આપેલા યોગદાનને મયુંરભાઈ જોશી ના આ ટ્રસ્ટ ઘ્વારા બિરદાવવામાં.આવેલ.

કાર્યક્રમમાં અનારબેન પટેલે હાજરી આપી બેનોને પ્રોત્સાહક સ્પીચ આપી હતી.

Please send your news on 9909931560.

TejGujarati
 • 6
 •  
 •  
 •  
 •  
 •  
  6
  Shares
 • 6
  Shares

Leave a Reply