*દામ્પત્ય જીવનની વાસ્તવિકતાના..*
? *દશ વાક્યો રજુ કરૂં છું.*
(૧)
?❤?? *લગ્ન એટ્લે….*
“સાંભળો છો”
થી લઇને…
“બેરા થઈ ગયા છો”
સુધીની સફર..!!
(૨)
?❤?? *લગ્ન એટલે….*
“આમ આવો ”
થી લઈને,
“આઘા જાઓ”
. સુધીની સફર..!!
(૩)
?❤?? *લગ્ન એટલે….*
“તમેઁ મળ્યા એ નસીબ”
થી લઈને,
“મારા ફૂટેલા નસીબ”
સુધીની સફર..!!
(૪)
?❤?? *લગ્ન એટલે….*
તમે રેવા દો”
થી લઈને,
“મહેરબાની કરી ને તમે તૌ રેવા જ દો”
સુધીની સફર..!!
(૫)
?❤?? *લગ્ન એટલે….*
“માની જા” થી લઈને,
“તેલ પીવા જા” સુધીની સફર..!!
(૬)
?❤?? *લગ્ન એટ્લે….*
“ક્યાં ગઇ વ્હાલી”
થી લઇને,
“ક્યાં મરી ગઇ”
સુધીની સફર..!!
(૭)
?❤?? *લગ્ન એટલે….*
“વાત કર ને..મુડ ઓફ છે”
થી લઈને,
“પ્લીઝ, એવી વાતો કરી મુડ ઓફ ના કર”
સુધીની સફર..!!
(૮)
?❤?? *લગ્ન એટલે….*
“તારા જેવુ કોઇ નથી”
થી લઈને,
“તારી જેવી ઘણીયે છે”
સુધીની સફર..!!
(૯)
?❤?? *લગ્ન એટ્લે….*
“આવી જા”
થી લઇને,
“આઘી જા”
સુધીની સફર..!!
(૧૦)
?❤?? *લગ્ન એટ્લે….*
“ભવોભવ મળજો”
થી લઇ ને.
“આવતા ભવે ના મળતા’
સુધીની સફર..!!
કેડીભટ્ટ