ઇન્ટરનેશનલ વુમન્સ ડે !! #Internationalwomensday. – પ્રિયંકા જોષી ભટ્ટ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

દુનિયા આખી આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડે ઉજવી રહી છે ત્યારે પૂછવાનું મન થાય છે કે શું ખરેખર દિલ થી કહો છો કે બસ ખાલી એમ જ ?

વર્ષ આખું જે લોકો હાજરી કે ખાલી નામ પણ સહન નથી કરી સકતા એ લોકો આવા દિવસ ઉજવે તો સાચે નવાઈ લાગે છે અને પૂછવાનો મન થાય છે કે આવો દેખાડો ક્યાં સુધી ને શા માટે ?

પ્રકૃતિમાં XY ના બદલે XX નું સર્જન એટલે એક સ્ત્રી, ઘણાને આ હાજરી ગર્ભ થી જ સહન ના કરી શકે એટલે ત્યાંથી જ ગર્ભપાત (તમારી જાતે જ ratio જોઈ લો )

બોર્ડ ના પરિણામ પણ જોયું જ હશે કે કોણ વધારે આગળ હોય છે( જો કે હું સરખામણી માં તો માનતી જ નથી) પણ, મેનેજમેન્ટ સ્તર પર નોકરી કેમ નથી આપી સકતા? ( કોઈ પણ કંપનીમાં પણ Ratio જોઈ લેવો માત્ર વેઢા પર નામ ગણી શકશો )

ખાલી નામ પણ સહન કરી શકો છો- તો #BalanceforBetter ખાલી વાતો કરવાથી? ?

આ બધી વાત સ્વીકારીને ખાલી એટલી ખબર છે કે જાતે જ રાણી લક્ષ્મીબાઈ બનીને કલ્પના ચાવલાની જેમ ઊંચાઈ મેળવી, ગંગા નદીની જેમ સતત વહેતા રહીને પોતાનો આગળ રસ્તો બનવાનો છે.= પ્રિયંકા જોષી ભટ્ટ.

Please send your news on 9909931560.

TejGujarati
  • 9
  •  
  •  
  •  
  •  
  •  
    9
    Shares
  • 9
    Shares

Leave a Reply