પરીક્ષા – રાજેશ પરીખ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ગણતરી ના દિવસો બાકી છે હવે ધોરણ દશ ની પરીક્ષા ના, માહોલ એવો ઉભો કરવામાં આવેછે, પહેલા જ દિવસ થી કે આ એક જંગ છે, કુમળી વય ના બાળકો ને જંગ જીતવા માટેનું રીતસર નું માં-બાપનું, કે મિત્રો-સંબંધી ઓનું રીતસર નું દબાણ હોય છે, જોવા જઈએ તો એમને જ એક સવાલ છે કે એમાંથી કેટલા પોતાના સમય માં ટોપર રહી ચુક્યા છે? એંસી વર્ષ ના ડોસી પરીક્ષા આપીને ૯૦% મેળવી શકે છે, તો બાળકની તો શરૂઆત છે, પડશે, ઉઠશે ફરી પાછો પડશે અને તે હિમ્મત નું જ્ઞાન તેણે સમજી ગયું, તો કદાચ બોર્ડ ની પરીક્ષામાં ઓછા માર્ક્સ આવશે, પણ જિંદગી ની પરીક્ષા માં અવલ નંબર રહેશે. બસ અત્યારે તો એક વિશ્વાસ સાથે, જંગ નહીં પણ મસ્તી સાથે ભણતર નો રંગ રાખવા જઈ રહ્યો છે તેમ પ્રયત્ન કરો, મન માં જ ગણગણતા, કે,

“અપના ટાઈમ આયેગા” રાજેશ પરીખ.

TejGujarati
 • 7
 •  
 •  
 •  
 •  
 •  
  7
  Shares
 • 7
  Shares

Leave a Reply