અમદાવાદના ઇતિહાસ સાથે જોડાયેલી તવારીખ

લાઇફ સ્ટાઇલ

*અમદાવાદના ઇતિહાસ સાથે જોડાયેલી તવારીખ*

૧૪૧૩ ઃ ભદ્ર કિલ્લાનું બાંધકામ પૂર્ણ.

૧૪૨૩ ઃ જામા મસ્જિદનું બાંધકામ પૂર્ણ.

૧૪૪૧ ઃ સરખેજ રોઝાનું નિર્માણ શરૃ કરાયું.

૧૪૫૧ ઃ કાંકરિયા તળાવનું બાંધકામ.

૧૪૮૬ ઃ મોહમ્મદ બેગડાએ નગર ફરતે દિવાલનું ચણતર કર્યું.

૧૫૭૨ ઃ સિદ્દી સૈયદની મસ્જિદનું નિર્માણ થયું.

૧૬૨૧ ઃ શાહજહાંએ શાહીબાગ મહેલ શાહી ગાર્ડન તૈયાર કરાવ્યો.

૧૭૩૮ ઃ ગાયકવાડ હવેલી

૧૮૨૪ ઃ પ્રથમ ગુજરાતી સ્કૂલ

૧૮૪૬ ઃ પ્રથમ ઇંગ્લિશ સ્કૂલ

૧૮૪૭ ઃ પાણીની સૌપ્રથમ ટાંકી

૧૮૪૮ ઃ હઠીસિંહના દેરા

૧૮૫૦ ઃ કાલુપુરમાં સ્વામિનારાયણ મંદિર.

૧૮૬૧ ઃ પ્રથમ ટેક્સટાઇલ મિલ.

૧૮૬૩ ઃ રેલવે સ્ટેશનું બાંધકામ શરૃ.

૧૮૬૪ ઃ અમદાવાદ-બોમ્બે વચ્ચે પ્રથમ ટ્રેન દોડી.

૧૮૭૦ ઃ એલિસબ્રિજનો પ્રારંભ

૧૮૭૨ ઃ ગાંધી રોડ

૧૮૮૧ ઃ ઘી કાંટા પાસે બી.જે. મેડિકલ કોલેજ

૧૮૯૭ ઃ ગુજરાત કોલેજ

૧૯૧૫ ઃ મહાત્મા ગાંધીનું આગમન

૧૯૨૦ ઃ ગૂજરાત વિદ્યાપીઠ

૧૯૩૧ ઃ વી.એસ. હોસ્પિટલ

૧૯૩૮ ઃ એમ.જે. લાયબ્રેરી

૧૯૩૯ ઃ સરદાર બ્રિજ

૧૯૪૦ ઃ ગાંધી બ્રિજ

૧૯૪૯ ઃ ઓલ ઇન્ડિયા રેડિયોમાં અમદાવાદ સ્ટેશન

૧૯૫૧ ઃ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ

૧૯૫૪ ઃ અટિરા લેબોરેટરી

૧૯૬૧ ઃ આઇઆઇએમ

૧૯૬૩ ઃ નગરી આંખની હોસ્પિટલ

૧૯૬૬ ઃ ઇસરો

સંકલન. કેડીભટ્ટ

TejGujarati

1 thought on “અમદાવાદના ઇતિહાસ સાથે જોડાયેલી તવારીખ

Leave a Reply