ભેળ-સેળ જમાનો છે, ભાઈ ભેળ-સેળ નો – રાજેશ પરીખ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

ભેળ-સેળ

જમાનો છે, ભાઈ ભેળ-સેળ નો,

પાણી નાખો તો ગાડી ચાલે, અને ભજીયા તળાય પેટ્રોલ થી, છાસ પીવો તો ચક્કર આવે, અને DEW ડુંગર ઉપર થી મરાવે કુદકા, નથી મળતું હવે કોઈ-કોઈને, કારણકે ભેળસેળીયો ખુદ થઇ ગયો છે, કારસ્તાની સમય, હસવા-રડવા ની લાગણી, ખબર પડે છે Latest અપડેટ થી સાલી, એમાં પણ એવી ભેળ-સેળ કે, નથી માણસનું, માણસ સાથે કનેક્શન, નિર્જીવ ફોન ને પણ કરી નાખ્યો, લાગણી વગરનો, કોઈ વાયરજ નહીં, હવામાં નાખેલા મેસેજ હવામાજ ઓગળી જાય, હદ તો ત્યારે થાય છે, જયારે છોકરો-છોકરા ને જ જોવે છે, અને ભેળ-સેળ કાર્ય વગર જ નવો રગડો પેદા થાય છે.રાજેશ પરીખ.

કોપી રાઈટ રિઝર્વ.આપને આ લેખ કેવો લાગ્યો. તે કોમેન્ટ માં જરૂર લખો.આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.

TejGujarati
 • 20
 •  
 •  
 •  
 •  
 •  
  20
  Shares
 • 20
  Shares