અમદાવાદનાં આર્ટીસ્ટ ચૌલા દોશીએ લીધું એક અનોખું ઇનીશિએટીવ.જેમાં એમણે કવિતા અને લાઇવ પેઇન્ટીંગ ની જુગલબંધી કરી.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

અમદાવાદ નાં આર્ટીસ્ટ ચૌલા દોશી એ એક અનોખો પ્રયોગ કરવા નું ઇનીશિએટીવ લીધું. જેમાં એમણે કવિતા અને લાઇવ પેઇન્ટીંગ ની જુગલબંધી કરી. મુળ લખનૌના કવિયત્રી રૂતુપ્રીયા ખરે એ એમની ગંગા નદી પર લખેલ કવિતા ઓ નું પઠન કર્યું અને એમની કવિતા ઓ ના જ વિષય એટલે કે ગંગા નદી પર આર્ટીસ્ટ ચૌલા દોશી એ લાઈવ પેઇન્ટીંગ કરી કવિતા અને પેઇન્ટીંગ ની જુગલબંધી સર્જી. એક કલાક ના આ કાર્યક્રમ માં ચૌલા દોશી એ ગંગા નદી વિશે નું પેઇન્ટીંગ બનાવ્યું.

આ કાર્યક્રમ નું આયોજન કરનાર ચૌલા દોશી એ જણાવ્યું કે આ રીત ની જુગલબંધી કરી એક ચોક્કસ સમય ની અંદર, ચોક્કસ વિષયને લગતું પેઇન્ટીંગ બનાવવું એક ચેલેન્જીંગ કામ છે.

કોપી રાઈટ રિઝર્વ.આપને આ લેખ કેવો લાગ્યો. તે કોમેન્ટ માં જરૂર લખો.આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply