ખમીરવંતી ખાડિયા ના સભ્યો દ્વારા અમદાવાદની વર્ષગાઠ નિમિત્તે માણેકનાથ બાબાના મંદિરમાં આરતી તેમજ કેક કટીંગ કરીને અમદાવાદ ની વર્ષગાઠ ઉજવાઈ – વિસ્મય જગડ.

ગુજરાત ભારત સમાચાર

ખમીરવંતી ખાડિયા ના સભ્યો દ્વારા આજે આપણા શહેર અમદાવાદ ની વર્ષગાઠ નિમિત્તે સાજે ૭.૩૦ વાગ્યે માણેકનાથ બાબા ના મંદિર,માણેકચોક માં આરતી તેમજ અમદાવાદ ના નામ વાળી કેક કટીંગ કરી ને અમદાવાદ ની વર્ષગાઠ ની ઉજવણી કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

Happy birthday Ahmedabad ?વિસ્મય જગડ.

કોપી રાઈટ રિઝર્વ.આપને આ લેખ કેવો લાગ્યો. તે કોમેન્ટ માં જરૂર લખો.આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply