ભારતે 12 મીરાઝ વિમાનો દ્વારા જૈશે મોહમ્મદ ના આતંકી જગ્યાઓ ઉપર 1000 કિલો બૉમ્બ ફેંકીને જૈશનાં કેટલાયે આતંકી જગ્યાઓને ફૂંકી મારી.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

ભારતે 12 મીરાઝ વિમાનો દ્વારા જૈશે મોહમ્મદ ના આતંકી જગ્યાઓ pok નાં અઝહર મશૂદ ના આતંકી પ્રવૃતિઓ ને ફૂંકી મારી હતી.મુઝફ્રાબાદ, બલાકોટ,ચકોટી પર 1000 કિલો બૉમ્બ ફેંકીને જૈશનાં કેટલાયે આતંકી જગ્યાઓને નાબૂદ કરી નાંખી. પાકિસ્તાને કેટલીક તસવીરો પણ જાહેર કરી હતી.વાયુસેના દ્વારા આ કાર્યવાહી રાત્રે 3:30 વાગે કરવામાં આવી હતી.

TejGujarati
 • 13
 •  
 •  
 •  
 •  
 •  
  13
  Shares
 • 13
  Shares