અમદાવાદમા સ્ત્રીઓ દ્વારા નોંધાયો અનોખો ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

અમદાવાદમા સ્ત્રીઓ દ્વારા નોંધાયો અનોખો ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ.

જેમાં ૬૨ સ્ત્રી ઓએભાગ લીધો હતો.

આ ચિત્ર ૭૧ ફુટ લાંબા કેનવાસ પર માત્ર ઘરમાં જ ઉપયોગ મા લેવાતા મસાલા અને શાક માથી રંગો બનાવવામા આવેલ. જે હળદર , મંજિઠ, બીટ , મેથી વગેરે ના ઉપયોગ કરી , ઊકાળી ને બનાવેલ હતા. બધી જ બહેનો એ ખૂબજ ઉત્સાહ થી આમાં ભાગ લીધો હતો. જિજ્ઞેશભાઈ પટેલ દ્વારા આનું આયોજન કરવામાં આવેલ.

કોપી રાઈટ રિઝર્વ.આપને આ લેખ કેવો લાગ્યો. તે કોમેન્ટ માં જરૂર લખો.આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.

TejGujarati
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share
 • 1
  Share

Leave a Reply