પુલવામામાં શહીદ થયેલ જવાનોને ભાવાંજલિ રૂપે ૪૨ લીમડાના વૃક્ષો નિકોલ-બાપુનગર વિસ્તારમાં રોપી આજીવન સ્મૃતિ રૂપે આ બધા જ વૃક્ષોના “વૃક્ષ ઉછેર અને સંવર્ધન સંકલ્પ” લઇ
“શહીદો અમર રહો” ના
નાદ સાથે સેવા ગ્રુપ અને મૂલ્ય નિષ્ઠ વ્યક્તિ સમૂહ -સંસ્થાઓના સ્વયં સેવકો દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા…
સુદામાને આ પ્રેરક અભિગમાત્મક શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમમાં ભાગ લઈ રાષ્ટ્ર કાજે વીર ગતિ પામનારા સપૂતો માટે સંવેદના સમર્પિત કરવાનો સૌ આયોજકોએ નિમંત્રિત કર્યો તે બદલ પ્રાઈમ ગ્રુપ સમેત સૌને વંદુ છું…સુદામા
સ્ટોરી: મુકેશ બાઇસિકલ.
કોપી રાઈટ રિઝર્વ.આપને આ લેખ કેવો લાગ્યો. તે કોમેન્ટ માં જરૂર લખો.આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.
TejGujarati