માત્ર 16 વર્ષનાં આ બાળકથી ફફડી ઉઠ્યું પાકિસ્તાન.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ સમાચાર

હર્ષવર્ધન સિંહ ઝાલા જે માત્ર

16 વર્ષની ઉંમરે ભારતીય ભૂમિ સેના માટે વિનાશક વિસ્ફોટક નાશક કરવા માટે એક માનવરહિત ડ્રૉન વિકસાવવામાં આવ્યો છે,અને સૈન્યને સમર્પિત કરવામાં આવ્યો છે.

હર્ષવર્ધને પાકિસ્તાનની હવા ટાઈટ કરી નાંખી છે.! પ્રતિભા કોઈ પણ ડિગ્રીની મોહતાજ નથી, સરકારે હર્ષવર્ધન સાથે રૂ. 5 કરોડની સમજૂતી કરી છે. હર્ષવર્ધનએ એક ડ્રોન બનાવ્યું જે લેન ખાણ અથવા બૉમ્બને નિષ્ક્રિય કરે છે. આજે, દેશ અને વિદેશમાંથી હર્ષવર્ધનને લાખો રૂપિયાની ઓફરો આપવામાં આવે છે, પરંતુ આ નાના વૈજ્ઞાનિકે તેમના દેશની સેવામાં જ યોગદાન આપી ફાળો આપ્યો છે. આ નાના ઇજનેર માટે અમારું સ્વાગત. અને ખૂબ અભિનંદન

જયહિંદ ????

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply