જ્યારે આ મુસ્લિમ નાગરિકે કીધુ,”મોદીજી, મારા શરીર પર બોમ્બ બાંધીને મને પાકિસ્તાન જવા દેવા દો.

ગુજરાત ભારત સમાચાર

ભારતમાં વસતા કોઈપણ ધર્મ નાં નાગરિક હોય, પરંતુ તેના માટે દેશદાઝ કેટલી મહત્વની છે, તેનો એક ઉત્તમ ઉદાહરણ રૂપ દાખલો સામે આવ્યો છે, કે જ્યારે

વિશ્વભરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આતંકી હુમલાની નિંદા થાય છે,અને પાકિસ્તાન માટે અત્યંત ધૃણા થઈ રહી છે, ત્યારે છત્તીસગઢમાં રહેતા એક ભાજપના મુસ્લિમ કાર્યકર હમીદ મંશુરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યું છે, કે મોદીજી, મારા શરીર પર ચારે બાજુ બૉમ્બ બાંધી દો, અને મને પાકિસ્તાન જવા દેવામાં આવે. હું આ દેશનો નાગરિક છું અને મને મારા દેશ નું ઋણ ચૂકવવાની એક તક આપવામાં આવે, તો હું મારા શરીર પર બોમ્બ બાંધી પાકિસ્તાનમા જવા માંગુ છું. આજે આખા વિશ્વમાં એક ભારતીય મુસ્લિમ ની દેશભક્તિ ને દુનિયા સલામ કરી રહી છે.સોર્સ.નેટ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply