વિશ્વકોશમાં ઉજવાશે માતૃભાષા મહોત્સવ

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના અન્વયે શ્રી નંદુભાઈ દામોદર શુક્લ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત વિશ્વ

માતૃભાષા દિવસ નિમિત્તે 21મી ફેબ્રુઆરી ગુરુવાર સાંજના સાડા પાંચ વાગ્યે માતૃભાષા અંગે જુદાં

જુદાં આયોજનો કરવામાં આવ્યાં છે, જેમાં રતિલાલ બોરીસાગર “માતૃભાષા અને ચારિત્ર્ય ઘડતર”

વિશે, કુમારપાળ દેસાઈ “માતૃભાષા અને આપણું તત્વ” તથા રાજેન્દ્ર પટેલ “માતૃભાષા સાથે

આજના યુવાનોનો અનુબંધ” એ વિશે વક્તવ્ય આપશે તેમજ વિશ્વકોશ દ્વારા આયોજિત ચાર

મહિનાના ભાષા સજ્જતા અને પૂફ વાંચનના કોર્સમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને શ્રી ધીરુબહેન

પટેલ અને ચંદ્રકાન્ત શેઠ પ્રમાણપત્ર એનાયત કરશે તથા શ્રી શિલીન શુક્લ કેળવણીકાર શ્રી

નંદુભાઈ શુક્લના માતૃભાષાપ્રેમ અંગે વક્તવ્ય આપશે.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply