સાથી મનોદિવ્યાંગ શાળા બોરસદમાં પુલવામાં થયેલ શહિદોને પુષ્પાંજલિ અર્પણ કરાઈ…

ગુજરાત ભારત સમાચાર

સ્વામી વિવેકાનંદ વિકલાંગ મંડળ સંચાલિત સાથી મનોદિવ્યાંગ સ્કૂલ બોરસદમાં કાશ્મીરનાં પુલવામાં ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ ગુરૂવારે થયેલ આતંકી હુમલામાં સી.આર.પી.એફ.નાં ૪૪ જવાનો શહિદ થતા આખો દેશ સ્તબ્ધ થયો હતો.ત્યારે દેશના ખુણે-ખુણે શહાદત વ્હોરનાર શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા કેન્ડલમાર્ચ,મૌન રેલી યોજાઈ હતી.જેમાં આજે મનોદિવ્યાંગ બાળકોએ પણ આ શહિદોની આત્માને શાન્તિ અર્થે ૨ મિનીટ મૌન પાડી વિરાંજલી અર્પી હતી, અને શહિદ થયેલાં જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી આ હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી નિંદા કરી હતી.

રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply