અમદાવાદમાં જાણીતા ચિત્રકાર ડો.અશોકભાઈ પટેલ નાં ચિત્ર પ્રદર્શન “આલેખન નો આનંદ” નું થયેલું ઉદ્ઘાટન.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ભાવનગરના જાણીતા ચિત્રકાર ડો. અશોકભાઈ પટેલ નું ગુજરાત લલિતકલા અકાદમીના સહયોગથી આ ચિત્ર પ્રદર્શન તારીખ – 15 -17 ફેબ્રુઆરી-2019 ના રોજ સવારે-11 થી 7 ખુલ્લુ રહેશે. “ખોડીદાસ શૈલી ” ના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા……. આ ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન લોક સાહિત્યકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ ના હસ્તે કરવામાં આવ્યું હતું, તથા મુખ્ય મહેમાન માં સી એન કોલેજ ઓફ ફાઇન આર્ટસનાં પ્રિન્સિપાલ રતિલાલ કાંસોદરીયા, ભાવેશ ઝાલા તથા અમુલ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન સમારોહમાં જાણીતા ચિત્રકારો જેવા કે દિનુ પટેલ, મનર કાપડિયા, રાજેશ બારૈયા, આરતી પટેલ, જેસલ બેન, ખ્યાતિ ભટ્ટ અને નાના લાલભાઈ જોષી વગેરે હાજર રહ્યા હતા.

રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply