૩.૫ કરોડ લોકોએ જોઈ લીધો છે બાળકને જન્મ આપતી માતાની આ વાઇરલ તસ્વીરો, તમે જોઈ છે કે નહીં?

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

માને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. એક બાળક માટે એટલી જ જરૂરી છે જેટલું એક દિવસ માટે સુરજ જરૂરી છે. તમે કલ્પના કરો કે જો સૂરજ ન નિકલે તો શું અંધકારને હટાવી શકાય છે? તેવી જ રીતે જો માં હોય તો બાળકના જીવનમાં કાયમ માટે અંધકાર બનીને રહી જાય છે. આજે અમે તમને એક બાળકને જન્મ આપતી મહિલાની તસવીરો બતાવીશું. એક માં એ બાળકને જન્મ આપતા સમયે કેટલી તકલીફો થાય છે અને દર્દ થાય છે તે તમે જાતે જ જોઈ શકો છો.

ફોટોગ્રાફરના એક મિત્ર દ્વારા તેને જાણવા મળ્યું કે એક મહિલા પોતાના બાળકને પોતાના જ ઘરમાં જન્મ આપતા સમયના ફોટોગ્રાફ્સ યાદગીરી સ્વરૂપે ઉતારવા માગે છે. ત્યારે ફોટોગ્રાફર તેથી Kathy Rosario એ આ કામને પોતાના કેમેરામાં ઉતારવાનું નક્કી કર્યું હતું.

ફોટોગ્રાફર ના જણાવ્યા અનુસાર સ્ત્રી ને જન્મ આપવા કરતાં વધુ આકર્ષક કંઈ નથી અને જ્યારે તે પોતાના આવનારા બાળક ને પોતાના જ ઘરમાં જન્મ આપનાર હોય ત્યારે તે વધુ અને વિશેષ લાગે છે. વધુમાં તેણે જણાવ્યું હતું કે તે મહિલા બાળકના આગમનની રાહ જોવામાં એકદમ શુદ્ધ આનંદ અને શાંત હતી. ફોટોગ્રાફરે જણાવ્યું હતું કે મેં પહેલાથી જ ઘણા જ જન્મેલા બાળકો ના ફોટોગ્રાફ્સ કેમેરામાં કંડારેલા હતા પરંતુ ઘરના જ પાણી માં બાળક નો જન્મ થાય એવા ફોટા મેં ક્યારેય મારા કેમેરામાં ઉતારેલ ના હતા.

પૃથ્વી પર માતા સૌથી આશ્ચર્યજનક વ્યક્તિઓમાં આવે છે. મારા મતે તો આ સૌથી કીમતી ફોટાઓ છે અને માનવ શરીર કેટલું અવિશ્વસનીય હોઈ શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.

અહીં તમે જોઈ શકો છો કે કેવી રીતે તે મહિલા પોતાના ઘરના પાણીના ટબમાં પ્રવેશ કરીને અને તેના સંકોચન દ્વારા શ્વાસ લઈને તૈયાર થઈ રહી છે.

માતા પોતાના બાળકને નવ માસ સુધી ગર્ભની છે અને આ સમયમાં તે ઘણી જ તકલીફોનો સામનો કરે છે તથા જન્મ આપતા સમયે ખૂબ જ પીડા માથી પસાર થાય છે.

જન્મ સમયે માતા પોતાના બાળકને બહાર ખેંચી લે છે અને પોતાના પ્રથમ શ્વાસ માટે આ દુનિયામાં લાવી દે છે.

આ મહિલાને જાણ થાય છે કે જન્મેલ બાળક એક દીકરી છે અને એ પણ પોતાને ત્યાં જન્મેલા બે દીકરાઓ બાદ.

બાળકીના જન્મ બાદ માતાના ચહેરા પર અતિ સુંદર ભાવ જોવા મળી રહ્યા છે. કારણ કે આખરે તેમને ત્યાં દીકરીનો જન્મ થયો હતો.

સ્તનપાન એ પોતાના બાળક માટે શ્રેષ્ઠ છે અને સ્તનપાનને પ્રવાહી સોના તરીકે પણ ઓળખવામાં આવે છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply