નડિયાદમાં બાલ્કન-જી-બારીની શેરિંગ ઇસ કૅરિંગ ટીમેં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાથે રક્તદાન શિબિરમાં 222 યુનિટ લોહીની બોટલો એકત્રિત કરી હતી.રિપોર્ટ : હેતાલી મહેતા. નડિયાદ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

નડિયાદ નગરની સમસ્ત જનતા ને અભિનંદન સાથે જણાવતા આનંદ થાય છે, કે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ નડિયાદ નગર માં આવેલી બાલ્કન-જી-બારી ની શેરિંગ ઇસ કૅરિંગ ટીમેં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાથે મળીને 5 મી સફળ રક્તદાન શિબિર નું આયોજન કર્યું હતું.. જેમાં તેઓ એ 222 યુનિટ જેટલી લોહીની બોટલોનો આંકડો નોંધાવ્યો હતો. આ રક્તદાન શિબિર ને સફળ બનાવવામાં બાલ્કન-જી-બારી ના સભ્યો શ્રી દિનશા પટેલ, ઘનશ્યામભાઈ પટેલ તથા અન્ય હોદ્દેદારો એ હાજરી આપી હતી.. અને સાથોસાથ આ રક્તદાન શિબિરને પાર પાડવા માટે ઘણા દાતાશ્રીઓ એ મદદ કરી હતી જેમાં. (….Sponsors…..) નો તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નો સમાવેશ થાય છે. બાલ્કન-જી-બારી ની શેરિંગ ઇસ કૅરિંગ ટીમ એ આ તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો. અને સાથોસાથ નડિયાદ નગર ની તમામ જનતાને આ રક્તદાન શિબિર માં પોતાનો કિંમતી સમય આપી રક્તદાન કરવા બદલ આભાર પાઠવ્યો હતો. રિપોર્ટ : હેતાલી મહેતા. નડિયાદ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply