વેલેન્ટાઈન ડે માં પ્રિયતમને કઈ ગિફ્ટ આકર્ષક લાગશે ??

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

દિલ ને ખુશ કરવા તમારા પ્રિયતમને કોઈ ગિફ્ટ આપવી હોય તો શું આપશો. ગમે તે ગિફ્ટ હોઈ શકે. પરંતુ તેવું તો શું આપવું, કે જે જોતાં જ કિંમત આંકી ન શકાય?? તો વાંચો આ લેખ.

હાલ ના ટ્રેન્ડ મુજબ ચોકલેટ બુકે નું ચલણ ખૂબ જ પ્રમાણ માં વધી ગયું છે. અને તેમાં અવનવાં આકર્ષક ચોકલેટ બુકે માટે તમે અમદાવાદમાં રહેતાં શિલ્પા ભટ્ટને મળશો, એટલે તમારા તમામ પ્રકારના ચોકલેટ બુકે મળી જશે.તો પ્રિયતમને મનાવવાનો અને આકર્ષાવાનો વેલેન્ટાઈન ડે નો આ મોકો ચૂક્યાં વગર આજે જ પહોંચી જાવ… શિલ્પા ભટ્ટ ના સ્ટુડિયો પર..અને આપો તમારી પ્રિયતમ ને બેસ્ટ ચોકલેટ બુકે.

શિલ્પા ભટ્ટ.ECSTASY CHOCOLATE BOUQUET STUDIO. 5. ઓરાબેલા સ્ટુડિઓ,ઓપોઝિટ.માલવ તળાવ,હેબતપુર રોડ,થલતેજ.9825098434.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply