આશ્રમરોડ ખાતે આવેલ માં ખોડિયાર મંદિર માં આજે 300 કિલોની કેક સાથે માં ખોડિયારના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

આશ્રમરોડ ખાતે આવેલ માં ખોડિયાર ના મંદિર માં આજે 300 કિલોની કેક સાથે માં ખોડિયાર ના જન્મદિવસ ની ખુબજ ભવ્યતાથી ઉજવણી કરવામાં આવશે.

અમદાવાદ, ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯ : અમદાવાદ માં આશ્રમરોડ ખાતે આવેલમાં ખોડિયારના પ્રાચીન મંદિરમાં આજે માંના જન્મદિવસ નિમિતે ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.. છેલ્લા કેટલાય વર્ષો થી માં ખોડિયાર ના જન્મદિવસ ની ઉજવણી કેક કાપીને કરવામાં આવતી હતી. ૧૦૦કિલો થી શરું કરીને આજે માં ના આશીર્વાદ સાથે ૩૦૦ કીલો ની કેક બનાવડામાં આવી છે. અને શ્રદ્ધાળુઓ દ્વારા ખુબજ સુંદર રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ વિશે વધારે માહિતી આપતા મંદિર ના મહારાજ શ્રી ધર્મેન્દ્રગિરી ગોસ્વામી એ જણાવ્યું હતું કે, આ મંદિરમાં માં ખોડલ નો હંમેશા માટે સાકસત્કાર રહ્યો છે, અને શ્રદ્ધાળુઓ ખુબજ આશ્થા સાથે માં ના ચરણમાં આવતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને અમે માંના જન્મદિવસ ની ઉજવણી નો આ કાર્યક્રમ રાખ્યો છે. અને ૩૦૦ કિલોની કેક સાંજે 8.00 વાગ્યે કાપવામાં આવશે. તો દરેક ભક્તોએ દર્શન અને પ્રસાદ નો લાભ અવશ્ય લેવો.

આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.

TejGujarati
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares
 • 2
  Shares