કે.કે.વી. ફાર્મ ખાતે ખોડિયાર જયંતિ નિમિત્તે 108 કિલો ની ભવ્ય કેકનો પ્રસાદ અને દર્શનનો લાભ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

આજે માં ખોડિયાર નો પ્રાગટ્ય દિવસ. અને આજના દિવસે કેકેવી ફાર્મ ખાતે માં ભગવતીબેન પટેલ દ્વારા 108 કિલો ની ભવ્ય કેક કટિંગ કરીને ઉજવણી કરવામાં આવશે.

માં ની ઈચ્છા હતી, કે આપણાં સંતાનો ની તો આપણે વર્ષગાંઠ કરતાં જ હોઈએ છે. પણ માં ના પ્રાગટ્ય ને પણ આપણે કેમ ન ઉજવીએ.

માં નું ખાસ મિસન છે, કે યુવાધન વ્યસન મુક્ત બને, અંધશ્રદ્ધા મુક્ત અને ભક્તિમય બને, અને તેમનાં આ ઉમદા પ્રયાસ થકી ભારત દેશ સંસ્કારી યુવાધન ની સુવાસ ફેલાય, તે જ મહત્વકાંક્ષા છે, અને માતાજી ની માળાનાં મણકા 108 છે, અને કેક પણ 108 કિલો ની કરવામાં આવી છે. માં ના શબ્દોમાં કહીએ, તો કોઈ ના ઘેર ક્યારેય 108 એમ્બ્યુલન્સ ન આવે તે જ આશીર્વાદ માં સતત વર્ષાવી રહ્યા છે. તો આજે સાંજે 5.30 મિનિટે આ અમૂલ્ય દર્શન અને પ્રસાદ નો લાભ લેવાનું ચૂકતાં નહીં.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares
 • 2
  Shares

Leave a Reply