બધી જ બિમારી ઓનું કારણ છે આ ત્રણ સફેદ ઝેર – કેડીભટ્ટ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

મિત્રો બધી જ ચમકતી વસ્તુઓ સોનુ નથી હોતું. તેવી જ રીતે દરેક સફેદ રંગ ની વસ્તુ સારી નથી હોતી. મિત્રો આપણે જીવન માં 3 એવા ઝેર વાપરીએ છીએ જે ખૂબ જ ખતરનાક છે. તે આ પ્રમાણે છે.

મીઠું : અમે એવું નથી કહેતા કે મીઠું એટલે કે નમક ખાવાનું છોડી દયો. WHO ના અનુસાર એક નાની ચમચી થી વધારે મીઠું એક આખા દિવસ માં ન ખાવું જોઈએ. 5 ગ્રામ મીઠું એક દિવસ માં ખાવું જોઈએ. શરીર ના બ્લડપ્રેશર ને વધારે છે. વધારે મીઠું હદય માં પણ અસર કરે છે તેથી 1 ચમચી વધારે મીઠું ન ખાવું. ઉપર થી ખોરાક માં મીઠું ન નાખો.

ખાંડ : આ એક ખતરનાક ઝેર છે. ખાંડ ઘણા બધા પ્રોડક્ટ્સ માં હોય છે. ખાંડ ન ખાઈએ તો કાંઈ જ નુકશાન નથી. આપણે સ્વીટ પ્રોડક્ટ્સ વધારે ખાઈએ છીએ જેમાં ખાંડ નું પ્રમાણ ખૂબ જ વધારે છે. તેનાથી ડાયાબીટીસ ની બીમારી ઘર કરી જાય છે. ખાંડ થી વજન ખૂબ જ વધી જાય છે જે ઘણી બધી બીમારીઓને આમંત્રણ આપે છે. ખાંડ થી કેન્સર પણ થઈ શકે છે.

મેંદા નો લોટ : ખાવામાં તો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે પરંતુ આ લોટ શરીર માં જલ્દીથી ભળી જાય છે. તેમાં વિટામિન અને મિનરલ્સ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે. તે પચ્યા પછી પણ આતરડા માં ફસાઈ ને રહી જાય છે. મેંદા થી ગ્લુકોઝ નું લેવલ ખૂબ જ વધી જાય છે. મેંદા થી બનેલી વસ્તુઓ જલ્દીથી છોડી દયો. બાળકો ને પણ તેનું સેવન કરતા રોકો. મિત્રો આ 3 સફેદ ઝેર થી બચો અને તેને જીવન માં ઓછું કરી નાખો જેથી તમે એક સ્વાસ્થ્યપૂર્ણ જીવન જીવી શકો.કેડીભટ્ટ.પ્રેમ નો પાસવર્ડ.કોપી રાઈટ રિઝર્વ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply