ગઇકાલે રાત્રે તારીખ ૯/૨/૨૦૧૯ ના રોજ હાલોલ ખાતે પંચધરા કલારત્ન સન્માન સમારોહ નુ આયોજન કરવામાં આવ્યું હતું. સદર કલારત્ન સન્માન સમારંભમાં લોકનૃત્યકાર ભરત બારીઆ અને અક્ષય પટેલને પણ સન્માનવામાં આવ્યા હતાં.. ભરત અને અક્ષય બન્ને ને આજ સુધી ઘણાબધા ઍવોર્ડ એનાયત થયેલ છે. તેમની યશકલગી મા એક વધારે પીછુ ઉમેરાયુ. બન્ને ઉચ્ચ કક્ષાના ન્રૃૃત્ય કલાકાર છે જેમણે માત્ર ગુજરાત નહી પણ સમગ્ર ભારતમાં અને વિશ્વ ભર મા પોતાની કલા ના નિદર્શન થી પોતાનુ, પોતાના વતન નુ અને ગુજરાત નુ નામ રોશન કરેલ છે. સદર સન્માન તેમનુ નહી પણ પંચધરા કલારત્ન સન્માન સમારોહ તથા ઍવોર્ડ નુ પણ સન્માન છે. ભરત અને અક્ષય બન્ને ને વધુ ઉજ્જવળ ભવિષ્ય ની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
કોપી રાઈટ રિઝર્વ.આપને આ લેખ કેવો લાગ્યો. તે કોમેન્ટ માં જરૂર લખો.આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.
TejGujarati
318 - 318Shares
- 318Shares